News of Thursday, 26th November 2026
સંસદમાં સીમાંકન બિલ રજૂ કરતા પહેલા કેન્દ્રીય કેબિનેટની આવતીકાલે બેઠક મળવાની શક્યતા : દેશભરમાં બેઠકોમાં 50 ટકા સમાન વધારા અને 25 વર્ષ સુધી સંખ્યા સ્થિર રાખવાનો પ્રસ્તાવ : નવા સૂચિત સીમાંકન બિલ હેઠળ સમગ્ર દેશમાં બેઠકોની સંખ્યામાં એકસમાન 50 ટકા વધારો કરવા અને આગામી 25 વર્ષ સુધી બેઠકોની સંખ્યા સ્થિર રાખવાની દરખાસ્ત અંગે ચર્ચાની સંભાવના : સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે (ન્યૂઝફર્સ્ટ)

(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
