<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે એપોલો હોસ્પિટલની મુલાકાત લઈ ગાંધીનગરના સિનિયર ભાજપ કાર્યકર્તા રમેશભાઈ ચૌધરીના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ખબર અંતર પૂછ્યા : મધુર ડેરીના નવનિર્મિત પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે દશેલા ખાતે હાજર હતા ત્યારે ગામના વરિષ્ઠ અગ્રણી રમેશભાઈની નાજુક તબિયતની જાણ થતા ગૃહ મંત્રી તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા : જુઓ વિડીયો

(6:55 PM IST)