<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ પોલીસ સ્મારક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપશે. ગૃહ પ્રધાન મોટરસાયકલ રેલીને લીલી ઝંડી આપશે.

(12:35 AM IST)