<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં યોજાયેલી ભવ્ય રેલીને સસ્મિત વદને સંબોધતા આપ્યું મોટું નિવેદન : CM દેવેન્દ્ર ફડનવીસ અને Dy. CM એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે દેશમાં માત્ર એક જ અસલી શિવસેના છે જેનું નેતૃત્વ એકનાથ શિંદે કરી રહ્યા છે : જુઓ વિડીયો

(6:16 PM IST)