<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજથી મેઘાલય અને ત્રિપુરાના શિલોંગની બે દિવસીય મુલાકાત શરૂ કરશે. તેઓ પૂર્વોત્તર રાજ્યોના વિકાસ અને સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે

(12:49 AM IST)