<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દુર્ગા પૂજા દરમિયાન પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે: અમિતભાઇ શાહ રાત્રે લગભગ 8:10 વાગ્યે અમદાવાદથી કોલકાતા પહોંચશે.18 ઓક્ટોબરે અમિતભાઇ શાહ રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય મથક બેલુર મઠની મુલાકાત લેશે અને ત્યાં દુર્ગા પૂજામાં ભાગ લેશે

(1:01 AM IST)