<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી ભોપાલમાં રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી મોહન યાદવ, પ્રદેશ અધ્યક્ષ હેમંત ખંડેલવાલ અને પ્રભારી બિપ્લબ દેવ સહિતના નેતાઓ હાજર રહેશે. રાજ્યસભા પેટાચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન યોજાશે

(12:29 AM IST)