તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગોવામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-66 પર પોર્વોરિમ ખાતે છ લેન, 5.15 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા

(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
