<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ નવી દિલ્હીમાં ફિટ ઈન્ડિયા ‘સંડેઝ ઓન સાયકલ’ અભિયાનની ૮૦મી આવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો : નાગરિકોની જીવનશૈલીમાં હકારાત્મક પરિવર્તન લાવવા અને શારીરિક રીતે વધુ સક્રિય દિનચર્યા તરફ આગળ વધવાના મુખ્ય હેતુ સાથે દેશભરમાં ફિટનેસ ચળવળને વેગ અપાયો

(3:58 PM IST)