તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 5th May 2026
કચ્છમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદ: ભચાઉ, અંજાર અને ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટોછવાયો ધોધમાર વરસાદ, બપોર બાદ હવામાન પલટાયું, ભચાઉના ચોબારી, ખારોઈ, અંજારના કોટડા, ચાંદરાણી, જ્યારે ભુજના મોડસરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ક્યાંક કરા પડ્યા હતા.માવઠા એ ખેડૂતોની ચિંતા વધારી છે. (વિનોદ ગાલા દ્વારા ભુજ) : જુઓ વિડીયો

(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
