તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્વીટ કર્યું, "મુંબઈ ચા રાજા અને લાલબાગ ચા રાજાની મુલાકાત લઈને ખૂબ આનંદ થયો. આ શ્રદ્ધા અને સમુદાયનું જીવંત પ્રતીક છે જે લોકોને એકસાથે લાવે છે. ગણેશ ચતુર્થી ઉજવતા દરેકને શુભકામનાઓ."

(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
