<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અમેરિકા આજે રાત્રે ફરી એકવાર ઇરાન પર સૈન્ય હુમલો કરે તેવી પ્રબળ સંભાવના : ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં ભારે ગરમાવો : ક્રૂડ ઓઇલના ભાવો વધુ ઊંચા જાય તેવા કેટલાક આકરા પગલાં લેવાના પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપાયા સ્પષ્ટ સંકેતો (ન્યૂઝફર્સ્ટ)

(8:40 PM IST)