<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ : દ્વિપક્ષીય વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોના નવા સુવર્ણ યુગ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કરી મોટી સત્તાવાર જાહેરાત : આગામી વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને તયારીઓ તેજ : બહુપ્રતીક્ષિત ગ્રાન્ડ ટ્રેડ ડીલને અંતિમ ઓપ આપવા અને આ ઐતિહાસિક વીવીઆઈપી પ્રવાસના આયોજન માટે વિદેશ મંત્રી માર્કો રુબિયો પોતે ટૂંક સમયમાં જ ભારતની મુલાકાતે આવશે.

(10:44 AM IST)