<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી રાહત : ભારત અને ચીન પર લાદવામાં આવેલા ૧૦૦ ટકા ટેરિફમાંથી ફાર્મા, દવાઓ અને મેડિકલ ડિવાઇસને મુક્તિ આપી : ૧૦૦ ટકા ટેરિફના ફાઇન પ્રિન્ટમાં મુખ્ય મુક્તિઓનો ખુલાસો : આરોગ્ય ક્ષેત્ર અને તબીબી ઉપકરણોને વધારાની કસ્ટમ ડ્યુટીમાંથી બાદ રાખવામાં આવ્યા (ન્યૂઝફર્સ્ટ)

(11:52 PM IST)