<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ભારત સહિત ૧૭ અર્થતંત્રો પર વ્યાપક નવા ટેરિફ (કર) લાદવાની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની તૈયારી! : ચીન, વિયેતનામ અને ભારતને ઊંચા ટેરિફ દરનો સામનો કરવો પડે તેવી શક્યતા : ચીન, યુરોપિયન યુનિયન અને ભારત સહિતના અન્ય ૧૪ દેશોમાંથી આયાત થતા મોટાભાગના ઉત્પાદનો પ્રસ્તાવિત ટેરિફ હેઠળ આવરી લેવાય તેવા અહેવાલો : યુરોપિયન દેશો, જાપાન અને દક્ષિણ કોરિયા પર ૧૫ ટકા કે તેથી ઓછો ટેરિફ લાગે તેવી સંભાવના (ન્યૂઝફર્સ્ટ)

(7:39 PM IST)