<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુલંદશહેરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક જાહેર સભાઓને સંબોધિત કરશે. તેઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

(1:12 AM IST)