તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
અમરેલીમાં કોંગ્રેસનાં દિગ્ગજ પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ બહારપરા કન્યા શાળા ખાતે કર્યું મતદાન : લોકશાહી અને બંધારણ બચાવવા માટેની આ લડાઈ હોવાનું જણાવ્યું : ભાજપ પર મતદારો અને ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાના આક્ષેપ સાથે પરેશ ધાનાણીએ લોકશાહીના પર્વમાં આપ્યું પોતાનું યોગદાન

(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
