<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં લગ્નપ્રસંગ દરમિયાન કૌટુંબિક પરિવારો વચ્ચે હિંસક મારામારી :રૂ.2.50 લાખ રૂપિયાની જૂની લેતીદેતીના મામલે બે પિતરાઈ પરિવારો સામસામે:લગ્નના માહોલ વચ્ચે જ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોતજોતામાં લોહીયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ

(11:59 PM IST)