તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ગુજરાત બોર્ડના લાખો વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો આવશે અંત : આગામી ૪ મેના રોજ ધોરણ ૧૨ અને ૬ મેના રોજ ધોરણ ૧૦નું પરિણામ થશે જાહેર : શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામને આખરી ઓપ આપીને તમામ તૈયારીઓ કરી દેવાઈ પૂર્ણ : બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન માધ્યમથી વિદ્યાર્થીઓ મેળવી શકશે પોતાનું ગુણપત્રક

(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
