<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ગામડાઓમાં સુવિધા વધારવા દાતાઓના દાન આધારિત વતન પ્રેમ યોજના : ઋષિકેશ પટેલ મૂળ યોજનામાં નોંધપાત્ર સુધારોઃ સરકાર અનુદાન આપશેઃ પંચાયત મંત્રીની અકિલા સાથે વાતચીત : દાન અને અનુદાનથી શાળાના ઓરડા, આરોગ્‍ય કેન્‍દ્ર, આંગણવાડી, મધ્‍યાહન ભોજનનું રસોડુ, પુસ્‍તકાલય, બસ સ્‍ટેન્‍ડ વગેરૈ બનાવી શકાશે

(11:31 AM IST)