તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
સૌની યોજના લિંક-૧ હેઠળ ધ્રોલની ઉંડ-૧ નદીમાં પાણી છોડવામાં આવ્યું : ધ્રોલ તાલુકાના અનેક ગામોને પીવા અને સિંચાઈ માટે વિપુલ પ્રમાણમાં જળ જથ્થો ઉપલબ્ધ થશે : જાળીયા, માનસર, હમાપર, રોજીયા, વાંકીયા, સોયલ, ખંભાળિયા, ધ્રાંગડા અને ખીજડીયા વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની સુવિધા સુધરતાં ખેડૂતો અને સ્થાનિકોને મોટો લાભ મળશે (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
