તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 23rd July 2026
હવામાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં તા. ૨૩ થી ૨૯ જુલાઈ સુધીના અઠવાડિયા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી : તા. ૨૩ થી ૨૬ જુલાઈ માટે 'યલો એલર્ટ' જાહેર કરાયું : આ દિવસોમાં ૪૦ થી ૫૦ કિ.મી. ની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના : જ્યારે તા. ૨૭ થી ૨૯ જુલાઈ દરમિયાન કેટલાક સ્થળોએ વરસાદી માહોલ રહેશે

(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
