તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
સુરતમાં યુવા ભાજપ નેતાની સરા જાહેર હત્યા સુરતના ડીંડોલી વોર્ડ યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ જય દલાલની ઉધના રોડ ૬ પાસે આજે સવારે તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે.ત્રણ હત્યારા હોવાની અને આ હત્યારા હમણા જ પાસા માથી છુટયા હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.પોલીસે આરોપીને પકડવા નાકાબંધી કરી છે.ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો જય પુત્ર થાય છે. (વિજય વસાણી અકિલા)

(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
