તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
રાજયના ૧૧ લાખ રેશનકાર્ડ ધારકને બાયોમેટ્રિક ફિંગર દ્વારા અનાજ મળશે
સીબીડીસી રેશનકાર્ડ ધારક માટે મહત્વનો નિર્ણય

રાજકોટ તા. ર૪ :.. રાજ્યના લગભગ ૧૧ લાખ સીબીડીસી એક્ટિવેટ રેશનકાર્ડ ધારકને તા.૨૪ ઓક્ટોબર ૨૦૨૬થી ઓક્ટોબર માસ દરમિયાન બાયોમેટ્રિક ફિંગર કેપ્ચર દ્વારા અનાજ મળી રહેશે. આવો નિર્ણય રાજ્યની પુરવઠાશાખા દ્વારા લેવામાં આવ્યો છે.
જે ગરીબ જરૂરિયાતમંદ અને લાચાર રેશનકાર્ડ ધારક અને આર્થિક અને માનસિક શોષિત વાજબી ભાવના દુકાનદાર ના હિતમાં નિર્ણય લેવાયો છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
