તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Thursday, 30th July 2026
અમદાવાદમા 147 વિસ્તારોમાં પાણી ભરાશે: મ્યુ. કોર્પોરેશને વરસાદી પાણી ભરાવાના સંભવિત સ્થળોની યાદી કરી જાહેર
જો અમદાવાદમાં સ્ટ્રોમ વોટરલાઈનની વહન ક્ષમતા કરતા વધુ વરસાદ પડ્યો તો 147 સ્થળો જળમગ્ન થઈ જશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરના વિવિધ 147 સ્થળોએ વરસાદી પાણી ભરાશે જ. અમદાવાદ મહાનગપાલિકા દ્વારા વરસાદી પાણી ભરાય તેવા સ્થળોની યાદી જાહેર કરી છે. જેમાં સમગ્ર અમદાવાદના વિવિધ વિસ્તારોનો સમાવેશ થાય છે. આના મોતલબ સ્પષ્ટ થયો કે, જો અમદાવાદમાં સ્ટ્રોમ વોટરલાઈનની વહન ક્ષમતા કરતા વધુ વરસાદ પડ્યો તો 147 સ્થળો જળમગ્ન થઈ જશે. જેના કારણે સમગ્ર જનજીવન ઠપ્પ થઈ જશે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
