તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
સુરતના ભટાર વિસ્તારમાં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર 45 વર્ષીય પાડોશીની ધરપકડ
આરોપીએ બાળકીને ફોસલાવી પોતાના ઘરે લઈ જઈ ગુનો આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ

સુરતના ભટાર વિસ્તારમાં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં 45 વર્ષીય પાડોશીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બાળકીને ફોસલાવી પોતાના ઘરે લઈ જઈ ગુનો આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટના બાદ બે દિવસ પછી બાળકીને પેટમાં દુખાવો થતાં સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
