<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

શ્રી સંભવનાથ જિન પ્રસાદની ૪૭મી સાલગીરા

અમદાવાદના વાસણા ખાતે ગુરૂવારે ધર્મોત્‍સવ : આ.દેવ પૂ.જિનચંદ્રસૂરિશ્‍વરજી મહારાજ આ.ઠા.ની નિશ્રા

રાજકોટ, તા.૧૮: અમદાવાદના વાસણા સ્‍થિત સંગેમરમર શિખરબધ્‍ધ જિનમંદિર શ્રી સંભવનાથ જિન પ્રસાદની તા.૨૩ને ગુરૂવારના રોજ ૪૭મી સાલગીરાનો પાવન અવસર ઉજવાશે.

આ પ્રસંગે સાવતથી તીર્થ સર્જક પૂ.આ.દેવ જિનચન્‍દ્રસૂરિશ્‍વરજી મહારાજા આ.ઠા.નિશ્રા  પ્રદાન કરશે. જેમાં તા.૨૩ના રોજ સવારે ૯ કલાકે પૂજા પ્રારંભ થશે. જયારે સવારે ૧૧:૫ કલાકે ધ્‍વજારોહણ કરવામાં આવશે

(2:41 PM IST)