તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 24th July 2026
બગોદરા - સનાથલ હાઇવે ઉપર ૬ થી ૭ ફૂટ પાણી ભરાયાઃ સૌરાષ્ટ્ર તરફ આવતા જતા વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું

રાજકોટઃ અમદાવાદમાં ભારે વરસાદથી બગોદરા-સનાથલ હાઈવે પર ૬ થી ૭ ફૂટ પાણી ભરાતાં રસ્તો બંને બાજુ બંધઃ સૌરાષ્ટ્ર તરફ જતાં-આવતાં વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું: ચાંગોદર નજીક અનેક વાહનો અટવાતાં ફસાયેલા વાહનચાલકોને બહાર કાઢવા કવાયત શરૂ, અમદાવાદથી રાજકોટ જવા એક્સપ્રેસવે-વેજલકા અથવા વિરમગામ-સુરેન્દ્રનગર રૂટનો ઉપયોગ કરવા એસપી ઓમ પ્રકાશ જાટની અપીલ.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
