તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 30th June 2026
628 મો સદગુરુ કબીર પ્રગટ ઉત્સવ નર્મદા જીલ્લામા 35 થી 40 ગામોમા ઉજવામા આવ્યો
સેંજપુર,ડેડીયાપાડા,સાગબારા,તીલકવાડા,ગરુડેવર,ચીકદા,નાદોદ, આમ દરેક તાલુકા કક્ષાએ સદગુરૂ કબીર સાહેબ પ્રગટ મહોત્સવ ઉજવાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:628 મો સદગુરુ કબીર પ્રગટ ઉત્સવ નર્મદા જીલ્લામા 35 થી 40 ગામોમા ઉજવામા આવ્યો છે આ પ્રગટ ઉત્સવ સદૃગુરૂ કબીર સાહેબના શિક્ષા આધારીત હોય છે માનવ માનવ વચ્ચે પ્રેમ ભાવ રહે જીવ દયા આતમ પુજાનો સંદેશ. સમાજમા ખોટી ર્કુતીયો ફેલાય છે અને જે ધર્મના નામે પાંખડ ફેલાય છે તેનો વિરોધ અને સંસારમા મનુષ્ય જન્મનો હેતુ અને મુક્તિ માર્ગ ખોલ્યો છે.
અને કેવુ જીવન જીવવાથી પરમાત્મા ખૂશ રહે તેવી અનેક બાબતો મનુષ્યને સત્યના માર્ગ ઉપર લય જાય તે સંદેશ લોકોને તેમના આ પ્રગટ ઉત્સવમા જણાવામા આવે છે અને ભોજન ભંડારાની પણ વ્યવસ્થા કરવામા આવે છે તેમજ જાતીવાદ મીટાવી દરેક જીવ પરમાત્મા નુ સંતાન છે તેવુ સમજાવા મા આવે છે આ કબીર સાહેબ ના પ્રાગટ મહોત્સવ સંપુણ ભારત દેશ મા ઉજવાય છે તેમા ગુજરાતમા પણ અને ગુજરાતના નર્મદા જીલલાના નાદોદ તાલુકાના રસેલા ગામમા પણ અને બીડ તોરણા ભલામ વગેરે ગામોએ ભક્ત જને ભાગ લીધો અને સદગુરુ કબીર સાહેબની વાણીના આધારે સમાજ સાચી દિશાએ લય જવાય એવુ માગદર્શન આપવા મા આવ્યુ
નર્મદા જીલ્લાના સેંજપુર,ડેડીયાપાડા,સાગબારા,તીલકવાડા,ગરુડેવર,ચીકદા,નાદોદ, આમ દરેક તાલુકા કક્ષા એ સદગુરૂ કબીર સાહેબ પ્રગટ મહોત્સવ ઉજવામા આવ્યો
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
