News of Thursday, 11th April 2024
અકિલા ન્યુઝ : રાજકોટના પંચનાથ મંદિરથી મહાદેવના દર્શન કરી રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાએ પ્રચારની શરુ કરી, પ્રચારમાં વોર્ડના હજારો કાર્યકર્તાઓ જોડાયા હતા, પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓએ લગાવ્યા અબકી બાર 400 પારના નારા, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
