News of Saturday, 13th April 2024
કોંગ્રેસ સાંજ સુધીમાં બાકી ઉમેદવારોની જાહેરાત કરશે : રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીનુ નામ નક્કી

રાજકોટ તા.૧૩ : કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે સાંજ સુધીમાં ગુજરાત લોકસભાની ચૂંટણીમાં બાકી રહેલ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
રાજકોટ લોકસભાની બેઠક પર કોંગ્રેસના શ્રી પરેશ ધાનાણીનુ નામ નક્કી મનાઈ રહ્યું છે. તેમના નામનું ફોર્મ પણ ઉપાડવામાં આવ્યું છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
