તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd April 2024
ગધેડીનું દૂધ ૫-૭ હજાર રૂપિયા લિટર : દક્ષિણમાં વધુ માંગ
ગુજરાતના પાટણ જિલ્લાના મનાડ ગામમાં ગધેડીના ફાર્મ

અમદાવાદ તા. ૨૨ : ગાય-ભેંસના દૂધની ડેરી ફાર્મની જેમ ગુજરાતના પાટણ જીલ્લાનાᅠમનાડᅠગામમાં ખોલવામાં આવેલાᅠ ગધેડીનું દૂધ ગાય-ભેંસના દૂધથીᅠ૭૦ ગણા વધારે ભાવથી વેચાય રહ્યું છે. ધીરેન સોલંકી નામના વ્યક્તિએ અંદાજે આઠ મહિના પહેલા ૨૦ ગધેડીઓની સાથે આ ફાર્મ ખોલ્યું હતું. ત્યારે ત્યાં ગધેડીઓની સંખ્યા ૪૨ થઇ ગઈ છે. દક્ષિણ રાજયોને ગધેડીના દૂધની સપ્લાય કરીને સોલંકી દરમહિનેᅠબે -ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.ᅠ
ᅠ દાવો કરવામાં આવી રહ્યો છે કે મિષાની રાણી કિલયોપેટ્રા ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી. યુનાની ચિકિત્સક હિપ્પોક્રેટ્સેᅠલીવરની સમસ્યાઓ, નાકમાંથી લોહી વહેવું, ઝેર, સંક્ર્મકᅠબીમારીઓ અને તાવ માટે ગધેડીનું દૂધ લાભપ્રદ ગણાવ્યું છે. અમેરિકાનીᅠનેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનનાᅠરિપોર્ટના જણાવ્યા મુજબ, ગધેડાના દૂધની સંરચના માનવ દૂધની સમાન છે. આ બાળકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસ કરીને જેનેᅠગાયના દૂધની એલર્જી છે
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
