તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
ડીસાની પેપરમીલના કુવામાં ગુંગળામણથી બેના મોત

બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઇવે પર આવેલી પેપર મીલના કુવામાં કામ કરી રહેલા પ મજુરોને ગુંગળામણની અસર થઇ હતી. જેમાંથી ૨ના મોત થયા હતા. ૩ સારવાર હેઠળ છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
