તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
માહિતી આયોગ કમિશનર રમેશ કારિયાને નિવૃતિ વિદાયમાન

ગુજરાત માહિતી આયોગના રાજ્ય માહિતી કમિશનર શ્રી રમેશ કારિયાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં મંજૂર થયેલી ૬ જગ્યાઓ પૈકી ૫મી જગ્યા ખાલી પડી છે. શ્રી કારિયાની વિદાય વખતે આયોગના સચિવ શ્રી જયદીપ દ્વિવેદી, નાયબ સચિવ કમલેશ મહેતા, કમલેશ રાવલ, રજીસ્ટ્રાર પ્રકાશભાઇ મોદી અને અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
