તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 1st May 2024
સુરતના યુવાધનના શરીરમાં નશાનું ઝેર જાય તે પહેલાં ૧ કરોડનાં ડ્રગ્સને આ રીતે ઝડપી લેવાયું
ખૂબ કિંમતી પ્યોર ડ્રગ્સના સુરત સહિતના સાઉથ ગુજરાતના સપ્લાયરોનાં મુખોટા દૂર કરવા આરોપીઓના મોબાઇલ ફોનની ટેકનિકલ નિષ્ણાત ટીમો દ્વારા ચકાસણી શરૂ : આવી ઝળહળતી સિધ્ધિ છતાં આરોપીઓ નાશી છૂટયા તે વાતનો રંજ ઉચ્ચ અધિકારીઓથી માંડી નાનામાં નાના પોલીસ સ્ટાફને છે, જે દર્દ દેખાઈ પણ રહ્યું છે... : નો ડ્રગ્સ ઇન સુરત અભિયાનને લોકોના સહયોગથી ખૂબ બળવત્તર બનાવનારા સુરત સીપી અનુપમસિહ ગેહલોત દ્વારા નશાના કાળા કારોબાર પર સજ્જડ બ્રેક મારવા ઘડેલ રણનીતિ અંતર્ગત પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા તથા sog પીઆાઇ અશોક ચોધરી ટીમની જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી રાજદીપ સિહ નકુમનાં માર્ગદર્શનમાં મોટી સફળતા...

(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
