News of Monday, 6th May 2024
રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો : સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.3 ડિગ્રી, અમદાવાદમાં 41.2 અને રાજકોટમાં 40.8 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું

અમદાવાદ ; ગુજરાતમાં ગઈકાલે એક દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળ્યા બાદ, આજે ગરમીનો પારો પાછો ઉચકાયો છે. સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે તો અમદાવાદમાં 41.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગર અને રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
