તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ૧૨ સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ આવતીકાલે ગુરુવારે સવારે ૯ વાગ્યે જાહેર થશ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે ગુરુવારે જાહેર થશે:
વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી:
આવતીકાલે સવારે ૯ વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ બનશે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
