તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે 17 હજયાત્રી ને વેકસીન આપવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાંથી હજયાત્રાએ જતાં ૧૭ જેટલા યાત્રિકોને રસી આપવામાં આવી હતી
ઇસ્લામ ધર્મમાં હજયાત્રાનું ઘણું મહત્વ છે દર વર્ષે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુ હજયાત્રા કરવા જાય છે ત્યારે તેમના સ્વાસ્થ્યની ચકાસણી, રસીકરણ વગેરે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે જેમાં નર્મદા જિલ્લા માંથી હજયાત્રા કરવા જનાર ૧૭ જેટલા યાત્રિકો નું રાજપીપળા નવી સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કરાયું હતું ઉપરાંત તેમના સ્વાસ્થ્યની ચકાસણી પણ કરાઇ હતી.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
