<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સૌરાષ્‍ટ્ર-ગુજરાત ઉપર વાદળો

સવારે સાડા આઠ વાગે લેટેસ્‍ટ ઇન્‍સેટ તસ્‍વીરમાં સમગ્ર ગુજરાત અને મોટાભાગના સૌરાષ્‍ટ્ર અને આંશિક કચ્‍છ ઉપર વાદળાઓ છવાયેલા જોવા મળે છે. જો કે વાદળાઓનું જોર ગઇકાલ કરતા ઓછુ  દર્શાય છે. હજી બે દિવસ વરસાદ પવનની આગાહી છે.

(12:11 PM IST)