<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

અમદાવાદમાં નવમા માળે લાગેલી આગ કાબુમાં 64 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદમાં પ્રહલાદ નગર રોડ ઉપર કોમર્સ હાઉસના નવમા માળે લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 64 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું હતું

(4:15 PM IST)