News of Friday, 17th May 2024
આ કાળઝાળ ગરમીમાં : SGVP છારોડી ગુરુકુલસંત આશ્રમમમાં બિરાજીત : શ્રી ઘનશ્યામ મહારાજ પાસે એર કુલર મૂકી : ફુલના વાઘા ઘરાવ્યા

અમદાવાદા તા.16 આ કાળઝાળ ગરમીમાં ગુરુકુલ છારોડીમાં સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને ફુલના વાઘા ધરાવી પાસે એસ કુલર મુકી પુજારી બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. ----કનુભગત
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
