News of Friday, 17th May 2024
SGVP ઇન્ટરનેશનલ સ્કુલ ICSE બોર્ડનું ધો.10અને ધો.12 નું : ઝળહળતુ 100 ટકા પરિણામ આવતા શાળાના : પ્રિન્સીપાલ શ્રી પદ્માબેને વિદ્યાર્થીઓને અભિનંદન : આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અમદાવાદાતા16 શ્રી સ્વામિનારાયયણ ગુરુકુલ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાનમ ઇન્ટરનેશનલ સ્કુલ SGVPનું ICSE બોર્ડનું ધો.10 અને ધો.12નું ઝળહળતું 100ટકા પરિણામ આવતા શાળામાં પ્રથમ આવનાર શાળાનું ગૌરવ વધારનાર નિરભિત રાજ 98.4 ટકા સાથે શાળામાં પ્રથમ આવેલ છે. નિરભિતને બાયોલોજી હિસ્ટ્રિ સિવિક્સ કેમેસ્ટ્રી અને કોમ્પ્યુટરમાં 100 માંથી 100 માર્કસ મેળવે છે.
વિદ્યાર્થી શાહ અયાને બાયોલોજી, હિસ્ટ્રી,સિવિક્સઅને કોમ્પ્યુટરમાં 100માથી 100 માર્કસ મેળવે છે.તેમજ પટેલ માનક કેમેસ્ટ્રી અનેપટેલ ધ્યેય હિસ્ટ્રી અને સિવિક્સમાં 100 માંથી 100 માર્કસ મેળવે છે.
આ રીતે શાળાનુ ગૌરવ વધારનાર તમામ વિદ્યાર્થોઓને પ્રિન્સીપાલ શ્રી પદ્માબેને .વિદ્યાર્થીઓને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. કનુભગત
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
