<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

અમદાવાદ મેટ્રોએ દૈનિક ૧ લાખ મુસાફરોનો આંકડો વટાવી દીધો

અમદાવાદ: સપ્ટેમ્બર ૨૦૨૨ માં તેના પ્રારંભ પછી પ્રથમ વખત, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જી એમ આર સી) સંચાલિત અમદાવાદ મેટ્રોએ પ્રથમ વખત ૧ લાખ દૈનિક મુસાફરોનો આંકડો પાર કર્યો છે. 

આ અઠવાડિયે બે વખત મેટ્રોમાં લોકોની સંખ્યા ૧ લાખના આંકને વટાવી ગઈ છે. આ દિવસોમાં જાહેર રજાઓ કે મેચના દિવસો નહોતા..

 

(9:58 PM IST)