<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે] બ્લોકને કારણે 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેનો રદ રહેશે

અમદાવાદ :પશ્ચિમ રેલવે ના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.

  1. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 20મી મે થી 4 જૂન સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ રહેશે.
  3. ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન 20મી મેથી 4 જૂન સુધી રદ રહેશે.
  4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ રહેશે.

(6:58 PM IST)