News of Tuesday, 21st May 2024
પત્રકાર સારથી સાગરે સફળ રીતે પૂર્ણકર્યુ એવરેસ્ટ પર્વતારોહણ

(કેતન ખત્રી) અમદાવાદતા.૨૦ નેપાળ માં દુનિયાના સોૈથી ઊંચા શિખરમાઉન્ટ એવરેસ્ટ જતા ટ્રેકર્સએની પહેલાએ એવરેસ્ટ બેઝકેમ્પ જવાનું પસંદ કરે છે.ઇબીસીટી હાઇટ કરતા ૫૩૬૪ મીટર (૧૭૬૦૦ ફૂટ )છે. અને ત્યાં જવું માઉન્ટ એવરેસ્ટના પ્રમાણમાં થોડું ઇઝી છે. તેમ છતા શારીરીક અને માસિક કસોટીએ પણ માંગી લે છે.
ગુજરાતી પત્રકારત્વના ૨૦૦ વર્ષના ઇતિહાસમાં સંભવતઃ પહેલીવાર ગુજરાતી પત્રકારે એ કેમ્પનો ટ્રેક સફળતા પૂર્વક કયો હતો. દિવ્યભાસ્કર ડિજિટલમાં સિનિયર રિપોર્ટર તરીકે કામ કરતા સારર્થીઓ એમ. સાગર એપ્રિલ મહિનાની શરૂઆતમાં એવરેસ્ટ બેઝ કેમ્પનો ટ્રેકકરીને આવ્યા.
તેમની સાથે ગ્રૂપમાં દેશના અન્ય રાજયોમાંથી ૨ યુવતીઓ સહિત અન્ય ૪ લોકો હતા.આખો ટ્રેક પ્લાનિંગ મુજબ થયો હતો. પરંતુલુકલા પર ફરીને કાઠમંડુની ફલાઇટ પકડતી વખતે વાતાવરણ ખરાબ થતા તેમનું ગ્રૂપ ૨ દિવસ લુકલામાં જ ફસાઇ ગયું હું.ત્રીજા દિવસે તે પહેલા એક યુવાન પછી બે યુવતીઓ અને છેલ્લે ૨ યુવાનોએ અલગ-અલગ ફલાઇટ કાંઠમંડુ પહોંચ્યા હતા.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
