News of Tuesday, 21st May 2024
ગાંધીનગરમાં માહિતી નિયામકની કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા તા. ૨૧ મે,
આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર : આજે સવારે ૧૧.૦૦ કલાકે ગાંધીનગર ખાતે માહિતી નિયામકની કચેરીમાં માહિતી નિયામક કે.એલ.બચાણીની ઉપસ્થિતિમાં કર્મયોગીઓ દ્વારા આજે તા.૨૧ મે, ઙ્કઆતંકવાદ વિરોધી દિવસઙ્ખ નિમિત્તે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ તેમજ કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સામૂહિક રીતે શપથ લેવામાં આવ્યા હતા.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
