<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

જીઇબીએ મહત્‍વનો નિર્ણય લીધોઃ જૂના પેન્‍ડિંગ બીલની રકમ રીચાર્જમાં નહિ લેવાય

રાજકોટ :.. ગુજરાતમાં સ્‍માર્ટ મીટરના વિવાદ વચ્‍ચે ઉર્જા વિભાગે લીધો મહત્‍વનો નિર્ણય, રિચાર્જમાં નહીં લેવાય જૂના પેન્‍ડિંગ બીલની રકમ, અપાયો રકમને અલગથી વસૂલવાનો આદેશ.

(12:06 PM IST)