News of Saturday, 25th May 2024
માસૂમ બાળકો સહિત ૨૪નો ભોગ લેનાર રાજકોટની હદય હચમચાતી દુર્ઘટનાનો પડઘો, રાજ્ય સરકાર દ્વારા CID ક્રાઇમનાં એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીનાં વડપણ હેઠળ સીટની રચના
રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બંછનિધિં પાની, એફએસએલ વડા એચ. પી.સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે.એન.ખાડિયા અને ક્વોલિટી કંટ્રોલનાં સુપ્રિ એન્જિનિયર એમ.બી. દેસાઈનો સમાવેશ

માસૂમ બાળકો સહિત ૨૪નો ભોગ લેનાર રાજકોટની હદય હચમચાતી દુર્ઘટનાનો પડઘો, રાજ્ય સરકાર દ્વારા CID ક્રાઇમનાં એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીનાં વડપણ હેઠળ સીટની રચના, રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બંછનિધિં પાની, એફએસએલ વડા એચ. પી.સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે.એન.ખાડિયા અને ક્વોલિટી કંટ્રોલનાં સુપ્રિ એન્જિનિયર એમ.બી. દેસાઈનો સમાવેશ
રાજ્ય સરકાર આકરા પાણીએ, ૭૨ કલાકમાં તપાસ રિપોર્ટ સુપરત કરવા પણ આદેશ, ઘણા અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ. મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય અને લો એન્ડ ઓર્ડર વડા શમશેર સિંઘ દ્વારા પણ ખાનગી તપાસનો ધમધમાટ
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
