News of Monday, 27th May 2024
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિત રાજ્યના ત્રણ આઈએએસ ઓફિસરોની બદલી: રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ:

રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ઔડાના સીઈઓ આઈએએસ ડી પી દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના ત્રણ આઈએએસ ઓફિસરોની બદલીઓ થઈ છે જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, ઔડાના સીઈઓ ડીપી દેસાઈ અને સ્વચ્છ ભારત મિશનના મિશન ડાયરેક્ટ ભવ્ય વર્માનો સમાવેશ થાય છે. ભવ્ય વર્માને ડીપી દેસાઈ ની જગ્યાએ મૂક્યા છે.

(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
