<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજકોટ સીપી તરીકે નિમાયેલ બ્રજેસ ઝા રાજકોટ આવવા રવાના, તાત્કાલિક ચાર્જ સાંભળવા ગાંધીનગર દ્વારા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયના સૂચન આધારે નિર્ણય.

રાજકોટના ભયાનક અગ્નિકાન્ડ  સંદર્ભે લોકોના ભયંકર રોષ શાંત કરવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વિગેરેને તાકીદે ચાર્જ છોડવા આપેલ આદેશ બાદ નવ નિયુકત અમદાવાદ ,૨નાં ૧૯૯૯ બેચના સેકટર વડા તાજેતરમાં જ એડી.ડીજી તરીકે બઢતી મેળવી છે, ખૂબ સારી છાપ ધરાવતા આઇપીએસ છે

(11:37 PM IST)